લાગતું હતું ખાલી મારાથી નફરત છે,
પણ તમને તો મારા નામ થી પણ તોહમત છે…
વાત નથી કરતા શું તમારી શિકાયત છે?
નઝર ના મેળવવામાં પણ શું તમારી કોઈ હસરત છે?
લાગતું હતું ખાલી મારાથી નફરત છે,
પણ તમને તો મારા નામ થી પણ તોહમત છે…
વાત નથી કરતા શું તમારી શિકાયત છે?
નઝર ના મેળવવામાં પણ શું તમારી કોઈ હસરત છે?