પ્રેમ માં ધ્યાન નથી રેહતું, દિવસ ને રાત નું… એહસાસ કરાવે છે પ્રેમ, જુદા એક શ્વાસ નું… રેહ્જે પ્રેમ થી દૂર તું, કહું છું એક વાત હું… પ્રેમ માં પડે ટે ખરે, જાની લેજે જરા તું…
Category Archives: Uncategorized
SHINING STAR
What if I am a star…? Shining in sky up so far…!!! To see the world from up so high… My beauty can sparkle in all twinkling eye…!!! Tough to find me in the bright day… Dark is the place I stay…!!! Wish of all to see me fall … To make their wish bumble…!!!Continue reading “SHINING STAR”
નફરત
લાગતું હતું ખાલી મારાથી નફરત છે, પણ તમને તો મારા નામ થી પણ તોહમત છે… વાત નથી કરતા શું તમારી શિકાયત છે? નઝર ના મેળવવામાં પણ શું તમારી કોઈ હસરત છે?